Tuesday, December 20, 2022

PSM @100: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં હાથની વિવિધ મુદ્રાઓ આકર્ષણનું કેન્દ્ર, જાણો દરેક મુદ્રાનો સંદેશ

એકબીજાના હાથ પકડેલી મુદ્રા – પ્રમુખ સ્વામી હંમેશા તમામને સાથે લઈ ચાલતા. આ મુદ્રા હરિભક્તોને પ્રેરણા આપે છે કે, નાના મોટા તમામ લોકોને સાથે લઈને ચાલવું.

Related Posts: