Monday, January 2, 2023

છેલ્લા 5 વર્ષથી આ ગ્રૂપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરાય છે.

ડીસામાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે.ત્યારે 2023ના નવા વર્ષની શરૂઆત થતા એકલવ્ય ગ્રુપ દ્વારા લોકોની મદદ કરવા બ્લડ કેમ્પ યોજાયો. છેલ્લા 5 વર્ષથી આગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરાય છે.

Related Posts: