Master Mind Woman: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઓડિશાની એક 26 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અનેક માહિતી સામે આવી છે. આ મહિલાએ પોતાની ગેંગ બનાવીને એક કોલ સેન્ટર ખોલેલ છે, જેમાં તે gulf oil and minerals નામની કંપની ચલાવતી હોવાનુ કહીને મુંબઈથી વાત કરતી હોવાનુ કહીને લોકો સાથે છેતરપિંડી કરતી હોવાનુ સામે આવ્યું છે.
Sunday, January 8, 2023
Home »
live news in india
,
Today news
,
Today news in India
,
trending
» ઓડિશાની આ માસ્ટર માઈન્ડ મહિલાની કરતુત જાણીને તમે ચોંકી જશો, આ રીતે લોકોને ઠગતી હતી