Gujarat Politics: દેશના 28 પૈકી 27 રાજ્યોમાં પેન્શન મળે છે માત્ર ગુજરાતમાં જ અપાતું નથી. સરકાર કોઈકનો અહમ પોષવા માટે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપતી નથી.
સરકાર સામે પૂર્વ ધારાસભ્યનો બળાપો , પૂર્વ ધારાસભ્યોને પેન્શન અંગે નિર્ણણ કરો, હવે ફજેતી થતી બંધ કરો