Wednesday, January 18, 2023

ગુજરાતના આ જિલ્લામાં ઠંડીના કારણે પ્રાથમિક શાળાના સમયમાં કરાયો ફેરફાર

કચ્છઃ ગુજરાતના કચ્છમાં ઠંડીને પગલે પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કચ્છમાં પ્રાથમિક શાળાનો સમય સવારે 11થી સાંજના ચાર વાગ્યા સુધી નક્કી કરાયો હતો. કચ્છના પ્રાથમિક શાળામાં શનિવારનો સમય સવારે નવ વાગ્યાથી બપોરના સાડા 12 વાગ્યાનો કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલોને આદેશ આપ્યો હતો.

Related Posts: