હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર, ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા, પારો ગગડશે
Gujarat Weather Update: ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી, આવતીકાલથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા. આગામી 5 દિવસ ઠંડી યથાવત રહેશે. તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના

Post a Comment