Sunday, March 12, 2023

ઘરમાં ઘૂસીને સિક્યુરિટી ગાર્ડે છરીના ઘા ઝીક્યા, ભાગતો આરોપી CCTVમાં કેદ | The security guard got knife wounds after entering the house, the fleeing accused was captured on CCTV. | Times Of Ahmedabad

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાદરા નગર હવેલીમાં વધુ એક સગીરા પર હુમલાની ઘટના સામે આવી છે. ધોરણ-12 સાયન્સની 17 વર્ષીય વિદ્યાર્થિની પર ઘરમાં ઘૂસી સિક્યુરિટી ગાર્ડે કર્યો હુમલો હતો. આ ઘટનામાં હુમલો કરીને ભાગી રહેલો આરોપી સીસીટીવી કેમરામાં કેદ થયો છે.

મળતી માહિતી મુજબ દાદારા નગર હવેલીમાં ધોરણ-12ની વિદ્યાર્થિની પોતાના મોટા બાપાના ઘરે પરિક્ષાઓની તૈયારીઓ કરી રહી હતી. ત્યારે સિક્યુરિટી ગાર્ડે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. અત્યારે સગીરા સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. આ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે. તો સગીરાની માતાના જણાવ્યા પ્રમાણે આ હુમલો મિલકત અંગે નજીકના સગા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં શખ્સે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…