Monday, March 27, 2023

જામનગરની મહિલા કોલેજ કેમ્પસ ખાતે નિઃશુલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરાયું | A free meditation camp was organized at Jamnagar Women's College Campus | Times Of Ahmedabad

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગ પરિવારના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરના મહિલા કોલેજ કેમ્પસ ખાતે એક દિવસીય નિશુલ્ક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ ઉપસ્થિત રહી સમુહ ધ્યાનનો લાભ લીધો હતો.

આ શિબિરમાં મહિલા કોલેજના ડાયરેક્ટર હંસાબેન શેઠ, કોર્પોરેટર પરાગભાઈ પટેલ તથા ડિમ્પલબેન રાવલ, નિશાબેન અસવાર, વિઝન ક્લબ પ્રેસિડેન્ટ મિતા દોશી, સમાજસેવી વ્રજલતાબેન વ્યાસ વગેરેએ ઉપસ્થિત રહી યોગ સાધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ શિબિરનું આયોજન જિલ્લા રમત રમત અધિકારી રાવલિયા, વાળા તથા તેમની ટીમ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મનપાના કોર્ડીનેટર રાજેશ્રી પટેલ, યોગ કોચ હર્ષિતા મહેતા, નીરજ શુકલા તથા ટ્રેનરોના સંકલનથી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.