Wednesday, March 29, 2023

ગોધરાના બાહી ગામનો યુવકને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘાયલ; ગોધરા સિવિલ હોસ્પિચલ ખાતે કિશોરને ખસેડાયો | A youth from Bahi village in Godhra sustained serious head injuries; The juvenile was shifted to Godhra Civil Hospital | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરા તાલુકાના બાહી ગામે ઢોર ચઢાવવા માટે ગયેલા કિશોર ઉપર ખુખાર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં કિશોરના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ હાલતમાં કિશોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાલ કિશોરને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. શહેરા તાલુકાના બાહી ગામે રહેતા 15 વર્ષીય દેવલ ડામોર સાંજના સુમારે ભેંસ ચરાવી ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક દીપડાએ દેવલ ડામોર ઉપર હુમલો કરતા માથાના ભાગે ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.