Saturday, April 22, 2023

પાલનપુરના જગાણા ગામેથી જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, 12 હાજરથી વધુની રોકડ કબ્જે | Police nab six gambling men from Palanpur's Jagana village, seize more than 12 lakhs in cash | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના જગાણા ગામેથી પાલનપુર તાલુકા પોલીસે બાતમી હકીકતના આધારે જુગાર રમતા મને ઝડપી પાડ્યા છે. જેમાં તાલુકા પોલીસના મળેલી બાતમી દરમિયાન પેટ્રોલિંગમાં હતા જે સમયે કેટલા કિસ્સામાં ભેગા મળી જુગાર રમતા તે સમયે પોલીસે રેડ કરતા છ જેટલા ઇસમો ને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે રોકડ રકમ 12 હાજર થી વધુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય ર્ડા.જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમો બનાવેલ જે ટીમો કામગીરીમાં હતી દરમ્યાન એ.વી.દેસાઇ પોલીસ ઈન્સ્પેકટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ને મળેલ હકીકત આધારે પાલનપુર તાલુકાના જગાણા ગામે ખુલ્લામાં રેઈડ કરતા જુગાર રમાડતા આરોપીઓ ( 1 ) શકીલઅલી શમશેરઅલી સૈયદ રહે.મહેસાણા દેસાઈનગર રામોસણા જકાત નાકાની પાસે મહેસાણા ( 2 ) મકબુલ હુસૈન પીરમંહમદ શેખ રહે.લુણવા કહોડા ખેરાલુ ( 3 ) રૂદ્રપ્રતાપસીંહ કિશનસ્વરૂપસીંહ ઠાકોર રહે.બૈરઈ કાલ્પીજાલોન ઉતરપ્રદેશ ( 4 ) અખલેશ સતયવિરસીંહ યાદવ રહે.નગલાકેવલ જસરાના ફીરોજાબાદ ઉતરપ્રદેશ ( 5 ) રજનીશીંહ રૂપસીંહ ચૌહાણ રહે.લૌના કાલ્પી જાલૉન ઉતરપ્રદેશ ( 6 ) ચંદ્રપાલસીંહ સતનામસીંહ ચૌહાણ રહે.દેવનપુર સીકન્દ્રરા કાનપુર દેહાત ઉતરપ્રદેશવાળાઓના કબજામાંથી રોકડ રકમ 12020 તેમજ જુગારના સાહીત્ય સાથે મળી આવેલ હોય ઈસમો સામે પાલનપુર તાલુકા પોલિસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…