الأحد، 2 أبريل 2023

બનાસકાંઠામાં આજે 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 41 પર પહોંચ્યો | 3 cases were reported in Banaskantha today, the number of active cases reached 41 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 03 કેસ નોંધાયા છે અને 06 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 41 પર પહોંચ્યો છે.

બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા RTPCRના 901 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં દાંતામાં 2, વડગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જેઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા 41 પર પહોંચી છે.

જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે અને ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.