ગુજરાતમાં 10 હજાર કરોડની જમીનના કથિત કૌભાંડ મામલે તપાસની માગ, પાટણ આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું | Demand for investigation into the alleged scam of 10 thousand crore land in Gujarat, petition sent to Patan Aap Dwar Collector | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Demand For Investigation Into The Alleged Scam Of 10 Thousand Crore Land In Gujarat, Petition Sent To Patan Aap Dwar Collector

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં થયેલા 10 હજાર કરોડના કથિત જમીન કૌભાંડ મામલે તપાસની માગ કરવામાં આવી છે. જમીન કૌભાંડની હાઇકોર્ટના ચાલુ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાય-મૂર્તિના અધ્યક્ષપદે સ્પેશિયલ ઈનવેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી તપાસ કરવા બાબતે પાટણ જિલ્લા કલેક્ટર ના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીને અનુલક્ષીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જ્યારે આ પ્રસંગે લોકસભા પ્રમુખ પ્રભાતસિંહ સોલંકી, પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પ્રદેશ સોશિયલ મીડિયા જોઇન્ટ સેક્રેટરી સ્વયં સાલવી, CYSS પ્રદેશ ઉપાધ્યક્ષ મયંક પટેલ, પાટણ જિલ્લા ઉપેશ પંચાલ, પાટણ જિલ્લા સહ મંત્રી ગુમાન સિંહ, જીલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, ધર્મેશભાઈ પટેલ, હિતેશભાઇ પટેલ, ફિરોઝ ભાઈ, જહીર શેખ, લાલાજી ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post