No results found

    મહેસાણા જિલ્લામાં આજે નવા 7 કેસ નોંધાયા, 9 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 28 થઈ | 7 new cases reported in Mehsana district today, 9 patients discharged, number of active cases reduced to 28 | Times Of Ahmedabad

    મહેસાણા5 કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતીકાત્મક તસવીર

    મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસ થી કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ છેલ્લા બે દિવસ દરમિયાન કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં આજે નવા 7 કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંક 28 પર આવી પહોંચ્યો છે.

    મહેસાણા તાલુકામાં નવા 2,વિસનગર માં 2,ખેરાલુમાં 2,અને ઊંઝામાં 1 મળી નવા 7 કેસ નોંધાઇ છે. ત્યારે જિલ્લામાં આજે 8 દર્દીએ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    જિલ્લામાં આજે RTPCRના 427 અને RATના 209 મળી કુલ 636 સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આમ મહેસાણા જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોના રોકેટગતી એ વધી રહ્યો હતો.ત્યારબાદ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન એકાએક કોરોના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે પણ રાહતના શ્વાસ લીધા હતા.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال