Sunday, May 28, 2023

વઘઈ સાપુતારા સ્ટેટ હાઇવે પર બારિપાડા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત; બાઇક સવારોનો આબાદ બચાવ | Accident between car and bike near Baripada on Waghai Saputara State Highway; Abad protection of bikers | Times Of Ahmedabad

ડાંગ (આહવા)4 કલાક પહેલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના વઘઈ સાપુતારા સ્ટેટ હાઇવે પર શામગહાન નજીક આવેલા બારીપાડા નજીક વાસુરણા ગામના ત્રણ યુવાનો શામગહાન બજારથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે વઘઈ તરફથી પૂરપાટ ઝડપે સાપુતારા તરફ જતી ફોરવીલ ગાડી અને શામગહાનથી વઘઈ તરફ જતી બાઇકને બારીપાડા નજીક અક્માત નડ્યો હતો.

આ અક્સ્માતમાં ફોરવીલ ગાડી એ બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈકોનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે ફોરવીલ ગાડી બાઇકને ટક્કર મારી રસ્તાની સાઈડમાં ઉતરી જઈ ઝાડ સાથે અથડાવી દેતા ઝાડ તુટી જવા પામ્યું હતું. બાઇક સવારોનો આ અસ્માતમાં આબાદ બચાવ થતાં નાની મોટી ઈજાઓ થઈ હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.