الخميس، 25 مايو 2023

અમદાવાદ ઇન્કમટેક્સ બાર એસોસિએશનના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક | Appointment of office bearers and executive members of Ahmedabad Income Tax Bar Association | Times Of Ahmedabad

અમદાવાદ21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ ઇન્કમટેક્સ બાર એસોસિએશનની 25 મે 2023ના રોજ મળેલી 76મી વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.

પ્રેસિડેન્ટ

  • એડવોકેટ ધીરેશ ટી. શાહ

ઓફિસ બેરર્સ

પ્રમુખ સી.એ. આશિષ ટી. ટેકવાણી
ઉપપ્રમુખ સી.એ. શ્રીધર કે. શાહ
માનદ્ મંત્રી સી.એ. જયકિશન પી. પમનામી
માનદ્ સહમંત્રી સી.એ. મૌલિક બી. પટેલ
ખજાનચી સી.એ. શિવમ કે ભાવસાર

મેનેજિંગ કમિટીના સભ્યો

  • ભાવેશ કે. ગોવાણી
  • હિરેન સી. ઠક્કર
  • સી.એ. કેનન એમ. સત્યવાદી
  • નરેન્દ્ર ડી. કરકર
  • સી.એ. પાર્થ એચ. દોશી
  • પાર્થ કે. કથીરિયા
  • સી.એ. પ્રતીક પી. કનેરીયા
  • સી.એ. સુવ્રત એસ. શાહ

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.