પાટણમાં વૈશાખ બરાબર તપવા લાગ્યો, ગરમ લૂથી લોકો અકળાયા | Baisakh began to heat up in Patan, people were sickened by the hot weather | Times Of Ahmedabad

પાટણ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેર તેમજ જિલ્લામાં ગરમીનો તાપમાનનો પારો ઉચકતા આમઆદમી વ્યાકુળતા વધારો થયો છે.શનિવારે 40 થી 43 ડીગ્રી તાપમાન ની ગરમી સાથે વૈશાખી વાયર ની ગરમ લુ ના કારણે લોક અકળાયા હતા.તો કેટલાક લોકો એ બપોરે ઘર ની બહાર નિકળાવનું ટાળ્યું હતું.

પાટણ જિલ્લામાં ચાલુ સાલે કાળઝાર ગરમી વરસી રહી છે.જિલ્લામાં ચાલુ સાલે મહત્તમ ડીગ્રી 45 સુધી નોંધાઈ ચુકી છે.જયારે તાપમાન રોજેરોજ વધઘટ થયા કરે છે.છેલ્લા ત્રણ ચાર દિવસ થી વધારે ગરમી પડી રહી છે.પરંતુ હાલ માં વૈશાખ બરોબર તાપવા લાગ્યો છે.છેલ્લા ચાર દિવસ થી આગ ઝરતી ગરમી પડી રહી છેજેના કારણે શહેરી જાણો અને ખરીદી માટે આવતા લોકો સહિત પશુ પક્ષીઓ ની હાલત દયનીય બની છે.શનિવારે સવારે 40 થી 43 ડીગ્રી તાપમાન રહેવા પમાયું હતું.

Previous Post Next Post