વાલીયામાં તાલીમાર્થીઓ સાથે રોજગાર અને સરકારની વિવિધ યોજનાઓ બાબતે સંવાદ કરવામાં આવ્યો | A dialogue was held with the trainees in Valiya regarding employment and various schemes of the government | Times Of Ahmedabad

ભરૂચ4 કલાક પહેલા

  • કૉપી લિંક

વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જી-ટ્વેન્ટી અને વાય-ટ્વેન્ટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત સરકાર દ્વારા જી-ટ્વેન્ટી અને વાય-ટ્વેન્ટી કાર્યક્રમના ભાગરૂપે સંવાદ અંગેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવાની અધ્યક્ષતામાં જી-ટ્વેન્ટી અને વાય-ટ્વેન્ટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલીમાર્થીઓને રોજગારી મળે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે સંવાદ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુકવામાં આવેલ સ્કેનર ખાતે સ્કેન કરવાથી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં યુવા પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા,કમલેશ વસાવા,સતીષ વસાવા અને અમીત વસાવા સહિતના કાર્યકરો અને આઈટીઆઈના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post