Monday, November 6, 2023

38 people traveling for free in Rajkot division bus and 4 conductors caught for malpractice | રાજકોટ ડિવિઝનની બસમાં મફત મુસાફરી કરતા 38 લોકો અને ગેરરીતિ કરરતા 4 કંડકટરોને ઝડપી પાડ્યા

રાજકોટ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટ એસટી વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડ અને વિજિલન્સની ટીમો દ્વારા હાઇવે પર અને શહેરમાં નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરતાં ખાનગી વાહનો અને એસટીના વાહનોની ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગત માસ દરમિયાન એસટી વિભાગની લાઇન ચેકિંગ સ્કવોડે કંડક્ટરો અને બસમાં મફત મુસાફરી કરતા યાત્રીઓની ગેરરીતિનો પર્દાફાશ કરી દંડાત્મક કાર્યવાહી કરી હતી.

કંડકટરે પૈસા લઇ ટિકિટ ન આપી પ્રાપ્ત વિગતો અનુસાર ગત ઓકટોબર