જામનગર12 કલાક પેહલા
- કૉપી લિંક

જામનગર તાલુકાના વિજરખી ગામમાં આજે રેન્જ ફાયરિંગમા પોલીસ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી ત્યારે જવાનો દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન એક ખેતરમા કામ કરતા યુવાનને પડખાના ભાગે ગોળી વાગી જતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી રહી છે.
જામનગરના વિજરખી ગામ નજીક ફાયરિંગ રેન્જ આવેલી છે. જ્યારે