Thursday, November 9, 2023

5 gas cylinder stealing gangs arrested | અરવલ્લીની અલગ અલગ આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રમાં આરોપીઓ ચોરી કરતા હતા; એલસીબીએ 16 ગેસ સિલિન્ડર અને રીક્ષા જપ્ત કરી

અરવલ્લી (મોડાસા)2 કલાક પેહલા

  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લા એલસીબી દ્વારા એક એવી ગેંગને ઝડપી લેવામાં આવી છે. જે સરકારી શાળાઓ અને આંગણવાડીઓને ટાર્ગેટ કરતી હતી અને તેમાંથી ગેસની બોટલો કાઢીને લૂંટી જતી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે ગેસની બોટલો ચોરતી ગેંગને ઝડપી પાડી હાલમાં અટકાયત કરી છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે એ માત્ર સરકારી શાળાઓ અને