Sunday, November 5, 2023

A bootlegger was arrested after passing through the Amarpur Gram Bharti Chowkdi in a Swift car with liquor worth a quarter of a lakh, a crime was registered against three. | માણસાનાં અમરાપુર ગ્રામ ભારતી ચોકડીથી સ્વીફ્ટ કારમાં સવા લાખનો દારૃ ભરીને પસાર થતા બુટલેગરની ધરપકડ, ત્રણ સામે ગુનો નોંધાયો

ગાંધીનગર5 કલાક પેહલા

  • કૉપી લિંક

માણસા તાલુકાના અમરાપુર ગ્રામ ભારતી ચોકડીથી પૂર્વ બાતમીના આધારે માણસા પોલીસે સ્વિફ્ટ કારમાંથી સવા લાખની કિંમતની વિદેશી દારૂની 270 બોટલો સાથે એક બુટલેગરની ધરપકડ કરી કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણસા પોલીસ મથકમાં પીઆઈ એસ એસ દેસાઈની ટીમને બાતમી મળી હતી