વડોદરા5 કલાક પેહલા
- કૉપી લિંક

વડોદરા શહેરના એમ.જી. રોડ પર આવેલા શામળ બેચરની પોળમાં બહેન સાથેના પ્રેમ પ્રકરણને લઇ બે ભાઈઓએ મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. આ મામલે સિટી પોલીસે બે ભાઈ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
યુવકને ઢોર માર માર્યો હતો વડોદરાના માંડવી સ્થિત શામળ