પંચમહાલ (ગોધરા)7 કલાક પેહલા
- કૉપી લિંક

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

આજે રવિવારના દિવસે નક્કી થયેલી સરકારી ઇમારતો અને કચેરીઓમાં