- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- કચ્છ
- દિવાળીના અવસરે ભુજ નગર પાલિકાના સત્તાધિશો સાથે શહેરની શેરી મેળા સંસ્થાની સંકલન બેઠક યોજાઈ હતી.
કચ્છ (ભુજ )6 કલાક પેહલા
- કૉપી લિંક

ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભુજ શહેર શેરી ફેરીયા સંગઠનના હોદ્દેદારો ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો અને જિલ્લા સમિતિ સાથે બેઠક યોજવામા આવી હતી. ભુજ શહેરના વિકાસમાં શેરી ફેરીયાઓની જરૂરિયાત અને શહેરના વિકાસમાં શેરી ફેરીયાઓની સહભાગીતા ને આવકારતા સાથ સહકારની ખાતરી ઉચ્ચારી હતી.
કારોબારી સમિતિના ચેરમેન મહિદીપસિંહ જાડેજા સત્તા પક્ષના નેતા