વલસાડ6 કલાક પેહલા
- કૉપી લિંક

વલસાડ રંગ અવધૂત પરિવાર દ્વારા રંગ અવધૂત મહારાજના 125માં જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે વલસાડના તિથલ બીચ ખાતે આવેલા શાંતિવન રિસોર્ટ ખાતે રંગ અવધૂત મહારાજની પાદુકા પૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી રંગ અવધૂત મહારાજની કુલ 20 જેટલી પાદુકાનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. મોટી.સંખ્યામાં રંગ અવધૂત પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કોઈપણ મહાપુરુષ યુગાવતારી મહાત્મા કે ગુરુ સ્વરૂપ સંતનું જો