ગાંધીનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગાંધીનગર મહેસૂલ વિભાગની મામલતદાર કચેરીમાં સરકારી કર્મચારીના બદલે ખાનગી માણસો જ વહીવટ કરતા હોવાનો વધુ એક કિસ્સો ફરી બહાર આવ્યો છે. તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઓચિંતી તપાસ હાથ ધરી ત્યારે પણ મામલતદારના ટેબલ પર બેસીને ખાનગી ઈસમ કામગીરી કરતો હતો. આ વખતે સરકારી કર્મચારીના બદલે ખાનગી માણસ કામ કરી એક હજારની લાંચ લેતો હોવાનું એસીબીની ડીકોયમાં બહાર આવ્યું છે.
ગાંધીનગર કલેક્ટર કચેરીએ તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર