Thursday, November 9, 2023

A sudden change in the atmosphere of Dang district resulted in drizzle and unseasonal rain in the surrounding area including Saputara. | ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સાપુતારા સહિત આજુબાજુમાં ઝરમર કમોસમી વરસાદ વરસ્યો

ડાંગ (આહવા)6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં દિવાળીની શરૂઆત ઝરમર કમોસમી વરસાદથી ડાંગમાં છેલ્લા પંદરેક દિવસથી રાત્રે ઠંડી તેમજ બપોરે ગરમી અનુભવાય રહી હતી. ત્યારે આજ સવારથી ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આજે સવારથી આકાશ વાદળ છવાયું જોવા મળી રહ્યું હતું. ત્યારે બપોર બાદ સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારમાં ઝરમર છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે હાલ ડાંગ જિલ્લામાં ચોમાસુ પાકની કાપણી ચાલી