ગોંડલ3 કલાક પેહલા
- કૉપી લિંક

ગોંડલ ઉમવાડા ચોકડી પાસે આજે બપોર બાદ એક કારમાં અચાનક આગ લાગી હતી જેમાં 4 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, ગોંડલથી મેંગણી ગામ તરફ કાર જતી હતી જે દરમિયાન કારમા આગ લાગી હતી. જોકે કારમાં બેઠેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. કારમા આગ ભભૂકી ઉઠતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યાં હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

મેંગણી ગામના કારચાલક ગોંડલ વેવાઇના ઘરે આવ્યા હતા. વેવાઈના