કલોલ4 કલાક પેહલા
- કૉપી લિંક

રાજ્યમાં દિવાળીના પાવન પર્વ ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કાળી ચૌદસના દિવસે ફૂલોના ગરબા કરી દિવાળીના પાવન પર્વ ઉજવણીની શરૂઆત થાય છે. મા જગજનની જગદંબાના ફૂલોના ગરબા કરી ગ્રામજનો ધામધૂમપૂર્વક દિવાળી તેમજ નવા વર્ષના પાવન પર્વની ઉજવણી કરે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, પહેલા આ ગરબા દેવ દિવાળી સુધી ચાલતા