પોરબંદર4 કલાક પેહલા
- કૉપી લિંક

શિક્ષણ જગતને શર્મસાર કરતો એક કિસ્સો પોરબંદર શહેરમાં સામે આવ્યો છે. જેમા પોરબંદર શહેરમાં એક ટ્યુશન ક્લાસીસનો સંચાલક વિદ્યાર્થીનીને એકસ્ટ્રા કલાસ લેવાના બહાને શારીરીક અડપલા કરતો હોવાની ઘટના સામે આવતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા બાળકોના વાલીઓ માટે આંખ ઉઘાડતો