Tuesday, November 7, 2023

Vadodara city Congress president strongly accused on TP scheme issue, said - some builders committed billions of rupees scam by not deducting 40 percent land | વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખે ટીપી સ્કીમ મુદ્દે અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો, જોષીએ કહ્યું -પુરાવા સાથે બતાવશું

વડોદરા4 કલાક પેહલા

  • કૉપી લિંક

વડોદરામાં કેટલાક બિલ્ડરોએ ટીપી સ્કીમોમાં 40 ટકા જમીન કપાત નહીં કરીને 1 હજાર કરોડ જેટલો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. આ મામલે સ્ટેટ વિજિલન્સને તપાસ સોંપીને ગુનેગારો સામે કડક પગલા લેવાની માંગ કરી છે. તેમજ આવનારા દિવસોમાં આ મામલે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર આવીને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ભાજપ પર કોંગ્રેસના આકરા આક્ષેપ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ