- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા, સુરતમાં નકલી IPS ઝડપાયો, બે પૂર્વ મુખ્યમંત્રીઓની કારનો અકસ્માત
6 કલાક પેહલા
- કૉપી લિંક

4159 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણુકપત્ર એનાયત થયાં
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી, 998 જુનિયર ક્લાર્ક, 72 નાયબ સેક્શન ઓફિસર, 58 અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા 17 હવાલદાર મળીને સમગ્રતયા 4 હજાર 159 નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂંકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા.
બ્રિજમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ રાજકોટ શહેરના સિવિલ