બોટાદ5 કલાક પેહલા
- કૉપી લિંક

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મંસુરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પંચાયત ખાતે કાયદાકીય શિબિર યોજવામાં આવી હતી. જેમાં કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અધિનિયમ હેઠળ કાયદાકીય નિવારણ વિશે આરોગ્ય શાખામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી બહેનોને અવગત કરવામાં આવી હતી.

આ શિબિરમાં પી.બી.એસ.સીના કાઉન્સેલર રીનાબેન વ્યાસે કામગીરી