Sunday, November 5, 2023

Arrested in Rajkot assault case detained, attempts to jail Bhuj | રાજકોટમાં મારામારીનાં ગુનામાં પકડાયેલ શખ્સની પાસા હેઠળ અટકાયત કરાઈ, ભુજ જેલમાં ધકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી

રાજકોટ2 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટ ગાંધીગ્રામ-2 પોલીસ દ્વારા મારામારીના ગુનામાં પકડાયેલ શખ્સની ‘પાસા’ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. તાજેતરમાં ગાંધીગ્રામ-2 પોલીસે અનિરુદ્ધ સિંહ ઉર્ફે કાનો અરવિંદસિંહ વાઘેલા નામના શખ્સને મારામારીના ગુના હેઠળ ઝડપી પાડ્યો હતો. હાલમાં શહેરમાં શાંતિ જાળવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનાં આદેશથી આરોપીની ‘પાસા’ હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેને લઈને રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસ મથકમાં આરોપીની સામે 4 ગુના આ અંગે મળતી માહિતી અનુસાર