Sunday, November 5, 2023

Lunawada Town Police nabbed the absconding accused from Wasiya Lake area of Lunawada. | લુણાવાડા ટાઉન પોલીસે નાસતા ફરતા આરોપીને લુણાવાડાના વાસીયા તળાવ વિસ્તાર ખાતેથી ઝડપ્યો

મહિસાગર (લુણાવાડા)2 કલાક પેહલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ટાઉન પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ઇમરાન વિરુદ્ધ લુણાવાડા ટાઉન પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. જેને શહેરના વાસીયા તળાવ વિસ્તાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

લુણાવાડા ટાઉન પોલીસ મથકે જી.પી.એ -119 પશુઓ પ્રત્યે ક્રૂરતા

Related Posts: