ભુજ41 મિનિટ પેહલા
- કૉપી લિંક

- 251થી વધારે હરિભક્તો સેવામાં જોડાશે : અવનવી રંગોળીઓથી સુશોભિત થશે મંદિરનું પ્રાંગણ
સમગ્ર દેશમાં દીપાવલીનો માહોલ જામ્યો છે. ત્યારે અનેક ધાર્મિક જગ્યાઓને રોશની સાથે શણગાર કરવામાં આવી રહ્યાં છે. કચ્છ પર દિવાળીના રંગે રંગાયુ છે. ભુજની વાત કરીએ તો દરેક વખતે દિવાળીના દિવસે શહેર અને ચોવીસીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એવું ભુજ સ્વામિનારાયણ મંદિર આ વખતે 51 હજાર દીવડાઓ અને દીપમાળાના શણગાર ઝળઝળી ઉઠશે.

રવિવાર સવારથી જ પ્રાંગણમાં રંગોળી તેમજ દીવડાઓને ચિત્ર રૂપી