વેરાવળ7 મિનિટ પેહલા
- કૉપી લિંક

સ્વચ્છતા હી સેવાના સૂત્રને અપનાવીને સમગ્ર રાજ્યમાં સઘન સફાઈ અભિયાન શરૂ છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાં દ્વારા શહેર વિસ્તારનાં મેઇન રોડ તેમજ પાટણ ,ભિડીયા સહિતના વિસ્તારના રસ્તા તેમજ ગટરની સાફ સફાઇ કરીને કચરો, ગંદકી દૂર કરીને રસ્તાઓને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે.
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત