
વેરાવળ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ સોમનાથ દાદાને જલાભિષેક કર્યો,તો
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન તેમજ જલાભિષેક કર્યા હતા.ધન તેરસના પવિત્ર દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવની સુવર્ણ કળશ પૂજા તેમજ ધ્વજા પૂજા કરી હતી.
આ તકે તેઓ સાથે નીતિનભાઈ ભારદ્વાજ, પરિવાર તેમજ સ્નેહીજનો