- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- સુરત
- પોલીસ કમિશનર ધરપકડ કરાયેલા ચોરોને દિવાળીની શુભેચ્છા પાઠવે છે અને કહે છે, ‘જો કોઈ સમસ્યા હોય, તો મારી પાસે આવો પણ ક્યારેય ગુનો ન કરો’ આખા શહેરમાં.
સુરત17 કલાક પેહલા
- કૉપી લિંક

- કમિશનરે કહ્યું, ‘કોઈ પણ સમસ્યા હોય તો મને મળવા આવજો પણ ક્યારેય ગુના નહીં કરતા’
- શહેરભરના પોલીસકર્મીઓ માટે ચોરોની ઓળખપરેડ કરાવાઈ
દિવાળીમાં ગુનાખોરી પર અંકુશ લાવવા શહેર પોલીસે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર મંગળવારે ચોરોનો મેળો યોજ્યો હતો. વિવિધ બ્રાંચો અને પોલીસ મથકોના કર્મચારીઓ માટે આરોપીઓની ઓળખ પરેડ કરવા તમામ ગુનેગારોને એકસ્થળે ભેગા કરાયા હતા. લૂંટ, ધાડ, ઘરફોડ, ચેઇન-મોબાઇલ સ્નેચિંગ, વાહનચોરી, ચોરી, ખંડણી, શરીર સંબંધી ગુના કરનારા 615 ગુનેગારોને ભેગા કરાયા હતા. શહેરનાં 33 પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનામાં આ લોકો પકડાયા હતા.

ચોર મેળામાં ભેગા થયેલા ગુનેગારોને પોલીસ અધિકારીઓ સારા નાગરિક બનવા સમજાવતા હતા ત્યારે ભાવુક થયેલો એક ગુનેગાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
પોલીસ કમિશનરે ગુનેગારોને કહ્યું કે ‘તમે જો સુધરવા માંગતા