ગોધરા17 કલાક પેહલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- 5 વર્ષ અગાઉ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સમાધાન કરીને મહિલા સાથે લગ્ન કર્યા હતા
વેજલપુરના લતીફ યાસીન શેખે 5 વર્ષ અગાઉ મહિલા સાથે દુષ્કર્મ કરીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોધાતાં પોલીસે લતીફ શેખને પકડીને કોર્ટમાં હાજર કરીને જેલમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ સંબધીઓ સાથે સમાધાન કરીને મહિલા સાથે લતીફના નિકાહ કરીને ભવિષ્યમાં કોઇ હેરાનગતિ નહિ કરે તેવું સમાધાનનું નોટરી કરીને આપ્યું હતું. કોર્ટમાં સમાધાન કરીને લતીફ સાથે મહિલાના લગ્ન થયા હતા. નિકાહ બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. થોડાક સમય બાદ મહિલાનો પતિ લતીફ શેખ, સાસુ રહીમા યાસીન શેખ તથા સસરા યાસીન શેખ અવાન નવાર શારીરીક અને માનસીક ત્રાસ આપીને અમારે વસ્તારમાં છોકરો જોઇ તો હતો.
તેમ કહીને મારઝુડ કરતાં હતા. મહિલાને રાત્રે પહેરેલે કપડે