અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક

કે.કે પટેલ
- રાજ્ય પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર બંનેને આઉટ ઓફ ટર્ન બઢતી
સાફ છબી અને સારી કામગીરીની નોંધ લઈ રાજ્ય સરકારે બે અધિકારીઓને એસપીના પ્રમોશન આપ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોજિયા અને એટીએસમાં ફરજ બજાવતા ડીવાયએસપી કે.કે. પટેલને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યાં છે. કે.કે. પટેલ 30 નવમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. સુરત ક્રાઈમ એસીપી તરીકે પ્રમોશન આપી ભાવેશ રોજિયાને એસ.પી સુરત ક્રાઈમ-2 તરીકે તે જ બ્રાન્ચમાં રખાયા છે જ્યારે ડીવાયએસપી કે.કે. પટેલને એટીએસમાં જ એસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

ભાવેશ રોજિયા
કે.કે. પટેલ 30 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે ડીવાયએસપી