Thursday, November 9, 2023

Effigy of Nitish Kumar was cremated | મહિલા સામે બોલેલા શબ્દોને લઈને હિંમતનગર ભાજપ મહિલા મોરચા દ્વારા બિહારના સીએમ સામે વિરોધ પ્રદર્શન કરાયું

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પેહલા

  • કૉપી લિંક

હિંમતનગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા નીતીશ કુમારે કરેલા મહિલા સામેના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેનરો સાથે મહાવીરનગર ચાર રસ્તે બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નીતીશકુમારનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મહિલા વિશે આપેલા નિવેદનને