Sunday, November 12, 2023

Fire brigade douses fire in sugarcane field at Nedra village in Siddapur, causing damage before harvest | સિદ્ધપુરના નેદરા ગામે શેરડીના ખેતરમાં આગ લાગતા ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, પાકની કાપણી થાય તે પહેલા જ સળગી જતા નુકસાન

પાટણ7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દિવાળીના તહેવારોમાં આગ અને અકસ્માતોની ઘટનાઓ સર્જાતી હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રવિવારે સાંજના સમય દરમિયાન પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદરા ગામે એસ એન ફાર્મમાં શેરડીના પાક ની અંદર અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

15 થી 20 વીઘા જમીન વાળા ફામૅ મા આગ લાગી હોવાની જાણ પાટણ