સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પેહલા
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહનોના કાચ તોડી, વાહન ઉપર ઓઈલ નાખી તથા રોડ પર પૈસા નાખી નજર ચૂકવી ચોરીના બનાવોને અંજામ આપવામાં આવતો હતો. જેને લઈને સ્થળ મુલાકાત બાદ CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ કરતા બનાવો કોઈ ગેંગ દ્વારા કરવામાં આવતા હોવાને લઈને LCB સ્ટાફ રવિવારે પેટ્રોલિંગમાં હતો દરમિયાન મળેલ બાતમી આધારે નાયડુ ગેંગના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.2.13 લાખનો મુદ્દામાલ રીકવર કરી આઠ ગુનાનો ભેદ ઉકલીને ફરાર એક ને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે સાબરકાંઠા LCBના PI એ.જી.રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં