Sunday, November 5, 2023

8.56 crore revenue from ticket checking campaign till October 2023 on Vadodara Mandal, appeal to travel by buying train tickets | વડોદરા મંડળ પર ઓક્ટોબર 2023 સુધી ટિકિટ તપાસ અભિયાનથી 8.56 કરોડની આવક થઈ, ટ્રેનની ટિકિટ ખરીદી કરી મુસાફરી કરવા અપીલ

વડોદરા3 કલાક પેહલા

  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં તમામ મુસાફરોને આરામદાયક મુસાફરી, સારી સેવાઓ સુનિશ્ચિત કરવા, રેલ ટ્રાફિકમાં અનધિકૃત મુસાફરીને રોકવા, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, ત્યારે આ વર્ષે ઓક્ટોબર 2023ના અંત સુધી, વડોદરા ડિવિઝન દ્વારા વડોદરા–મહેમદાવાદ ખેડા રોડ, વડોદરા–ઉતરાણ, વડોદરા–ગોધરા રેલવે ડિવિઝન અને વડોદરા સ્ટેશન પર મહત્તમ સંખ્યામાં ટિકિટ ચેકિંગ કર્મચારીઓની મદદથી વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ મોટા પાયે તપાસ દરમિયાન 19,533 કેસ નોંધાયા હતા. જેમાં રૂપિયા 1.30 કરોડથી વધુની અધધ આવક થઈ હતી.

ટ્રેનની ટિકિટ ખરીદી મુસાફરી કરવા અપીલ આ વર્ષે એપ્રિલ 2023થી