અમદાવાદ11 મિનિટ પેહલા
- કૉપી લિંક

રિલાયન્સ જી-1 બોય્ઝ અંડર-16 મલ્ટી-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ ગુજરાત અને બંગાળની ટીમ વચ્ચે અમદાવાદમાં ગુજરાત કોલેજ-એ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. ટોસ જીતી પ્રથમ ઈનિંગ્સમાં ગુજરાતની ટીમ 164 રને ઓલઆઉટ થઈ હતી. કાવ્યા પટેલે 42 અને સુન્દ્રેશ ભટ્ટે 41 રન કર્યા હતા. જ્યારે બંગાળ માટે અવ્રદીપ વિશ્વાસે 3 અને અનિર્બાન શર્માએ 2 વિકેટ લીધી હતી. બંગાળની ટીમની પ્રથમ ઈનિંગ્સ 234 રને પૂર્ણ થઈ. અભિપ્રાઈ બિશ્વાસે 74 રન કર્યા હતા.
ગુજરાત તરફથી કેવલ પટેલે 3 જ્યારે મનન પટેલ-દૈવિક શાહ અને