Thursday, November 9, 2023

Harilal's Calendar and PanchangThe 104-year-old firm is in demand not only in the country but also abroad; People order 5 months in advance, crores business in Diwali | 104 વર્ષ જૂની પેઢીની ડિમાન્ડ વિદેશમાં પણ; લોકો 5 મહિના અગાઉ ઓર્ડર કરે છે, દિવાળીમાં કરોડોનો વેપાર

  • ગુજરાતી સમાચાર
  • સ્થાનિક
  • ગુજરાત
  • રાજકોટ
  • હરિલાલનું કેલેન્ડર અને પંચાંગ 104 વર્ષ જૂની પેઢીની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ છે; લોકો 5 મહિના એડવાન્સ ઓર્ડર કરે છે, દિવાળીમાં કરોડોનો બિઝનેસ

રાજકોટ10 કલાક પેહલાલેખક: કુલીન પારેખ

  • કૉપી લિંક

રંગીલું રાજકોટ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. અહીંનાં અનેક ઉત્પાદનો દેશ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. આજના કોમ્પ્યુટર યુગમાં દિવાળીના તહેવારોમાં ચોપડાપૂજનનું અનોખું મહત્ત્વ છે. તેમજ વિવિધ સારા પ્રસંગો માટે આ યુગમાં પણ લોકો પંચાંગ જોવાનું ભૂલતા નથી. ત્યારે રાજકોટની 104 વર્ષ જૂની પેઢી હરિલાલ પ્રેસ આજે પણ કેલેન્ડર, ડટ્ટા અને પંચાંગ સહિત ચોપડાપૂજન માટેના ચોપડા બનાવવામાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ પેઢીના ચોપડાની દેશ જ નહીં વિદેશોમાં પણ ભારે ડિમાન્ડ છે. માત્ર દિવાળીમાં જ આ પેઢીનો કરોડોનો વેપાર થાય છે.

ત્રણ પેઢીથી લોકોનો વિશ્વાસ જાળવી રાખનાર હરિલાલ પ્રેસના