અમદાવાદ17 કલાક પેહલા
- કૉપી લિંક

ભારતમાં આજકાલ લોકો હવાઈ મુસાફરીને પ્રાધાન્ય આપવાનું વધુ પસંદ કરે છે. તેનું કારણ છે કે તેમાં સમયની બચત થાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યનાં મોટા એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળે છે. ચેક-ઇન કાઉન્ટરની સામે મુસાફરોની લાંબી લાઇન થઈ જતી હોય છે. તેથી આ ભીડને સુવ્યવસ્થિત કરવા માટે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન દ્વારા અદ્યતન સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાંથી એક નવી શરૂઆત એટલે DigiYatra. આ નવીન પહેલને કારણે એરપોર્ટ પર થઈ રહેલી ભીડ કંટ્રોલ કરવામાં સરળતા રહેશે અને મુસાફરોના કીમતી સમયની બચત થશે.

શું છે DigiYatra? ડિજિયાત્રા એ મોબાઇલ એપ્લિકેશન આધારિત