Thursday, November 9, 2023

In the bazaars of Khambhaliya, the lights flash, people crowd to shop | ખંભાળિયાની બજારોમાં રોશનીની ઝાકમઝોળ, ખરીદી કરવા લોકોની ભીડ

દ્વારકા ખંભાળિયા3 કલાક પેહલા

  • કૉપી લિંક

હિન્દુઓના મહાપર્વ એવા દિવાળીના દિવસોનો આજથી મંગલ પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં ઘરાકીનો કરંટ જોવા મળ્યો હતો.

ઉમંગ, ઉત્સાહ અને રોશનીના પર્વ એવા દિવાળીને અનુલક્ષીને