Thursday, November 9, 2023

The passengers pushed and started the bus | મોરબીમાં બસ સ્ટેન્ડ નવું બન્યું પણ બસને ધક્કા મારી ચાલુ કરવાની જૂની સીસ્ટમ યથાવત

મોરબી3 કલાક પેહલા

  • કૉપી લિંક

મોરબી શહેર ઔદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં મોરબીને સારા રોડ રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારેય મળી જ નથી. આવી જ સ્થિતિ એસટી વિભાગની છે. મોરબીનું નવું બસ સ્ટેન્ડ વર્ષો બાદ નવું બનાવવામાં આવ્યું છે. જોકે અહીં હજુ પણ બસ જૂની સીસ્ટમ મુજબ બસને ધક્કા મારીને જ ચાલુ કરવી પડે છે.

પેસન્જરોએ બસને ધક્કા મારીને જ ચાલુ કરવી પડી મોરબીના જુના બસ